માનવ કલ્યાણ યોજના 2025 : ફોમ ઓનલાઈન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે
માનવ કલ્યાણ યોજના 2025
જેનું ફોમ ઓનલાઈન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ યોજના આથિક રીતે પછાત વર્ગને પુરતી આવક અને સ્વરોજગારી પેદા કરવા માટે વધારાના સાધનો પુરા પડે છે ગરીબ રેખા નીચે જીવતા વ્યકિતઓ – કારીગરોની આથિક સ્થિતિ સુધારવા માટે અગાઉની સ્વરોજગાર યોજનાને બદલે આ યોજના ઘણા વર્ષો પહેલા શરૂ કરવામાં આવી છે. આનાથી સમાજના નબળા વર્ગને નાના વ્યવસાયો વિવિધ વ્યવસાયો કરવા માટે ફાયદો થશે.
માનવ કલ્યાણ યોજના 2025
પોસ્ટ શીર્ષક | માનવ કલ્યાણ યોજના ઓનલાઇન 2025 ફોમ 2025 |
પોસ્ટનું નામ | માનવ કલ્યાણ યોજના 2025 |
વિભાગ | કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર |
રાજ્ય | ગુજરાત |
સત્તાવાર પોર્ટલ | https://e-kutir.gujarat.gov.in |
છેલ્લી તારીખ | – |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
માનવ કલ્યાણ યોજના 2025
નિયમો અને શરત
રાજદર્શન યોજનાની વય મર્યાદા ૧૬ થી ૬૦ વર્ષ હોવી જોઈએ.
અનુસૂચિત જાતિના લોકો જેમની વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹૧,૨૦,૦૦૦ અને રૂ. ૧,૫૦,૦૦૦ છે.
અનુસૂચિત જાતિઓમાં સૌથી પછાત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા નથી.
જો લાભાર્થી અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યોએ આ યોજના હેઠળ
અગાઉ લાભ મેળવ્યો હોય તો આ યોજના હેઠળ લાભ વસૂલ કરી શકાતો નથી.
માનવ કલ્યાણ યોજના ટુલ કીટ યાદી
ચણતર,સજાનું કામ, વાહનની સર્વિસિંગ અને રિપેરિંગ, મોચી, ટેલરીગ, ભરતકામ, માટીકામ, વિવિધ પ્રકારના ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક ઉપકરણોનું સમારકામ,કૃષિ લુહાર / વેલ્ડીંગનું કામ,સુથારકામ, લોન્ડ્રી, બનાવેલ સાવરણી સુપડા, દૂધ-દહી વેચનાર, માછલી વેચનાર,પાપડ બનાવટ,અથાણું બનાવવું, ગરમ ઠડા પીણા નાસ્તાનું વેચાણ, પચર કીટ, ફ્લોર મિલ, મસાલાની મિલ,રૂ.નો ડિવેટ બનાવવો (સખીમંડળ બહેનો),મોબિઈલ રીપેરિગ,પેપર કપ અને ડીશ બનાવવી (સખીમડળ), વાળ કાપવા, રસોઈ માટે પ્રેશર કૂકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થીઓ),જરૂરીદસ્તાવેજો, આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ,આવક પ્રમાણપત્ર,આવક પ્ર્મંત્ર પ્રમાણપત્ર,બેંક પાસબુક,જાતિનું પ્રમાણપત્ર,
રહેઠાણ પ્રમાણપત્ર,ઉંમરનો પુરાવો,નોટરાઇઝ્ડ એફિડેવિટ,
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ/સહી
મોબાઇલ નંબર
સ્કોર નંબર સાથે, ગ્રામીણ વિસ્તારો માટે BPL નકલ અથવા સુવર્ણ કાર્ડની નકલ.
શહેરી વિસ્તારો માટે આવકનો નમૂનો ફરજિયાત છે.
માનવ કલ્યાણ યોજના 2025 કોણ અરજી કરી શકે છે
આમાં સમાજના નબળા વર્ગના લોકોનો સમાવેશ થાય છે જેમની પાસે દૂધ-દહીં વેચનાર, પ્લમ્બર વગેરે જેવા વિવિધ વ્યવસાયોમાં નાનો વાર્ષિક વેપાર/વ્યવસાય છે, જેમની વાર્ષિક કૌટુંબિક આવક ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે રૂ. 6,00,000/- સુધીની છે.
માનવ કલ્યાણ યોજના 2025 પાત્રતા
ઉંમર મર્યાદા: ૧૮ વર્ષથી ૬૦ વર્ષ
ગ્રામીણ વિસ્તારોના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામીણ વિકાસ વિભાગની ગરીબી રેખા યાદીમાં સમાવેશ કરવો ફરજિયાત છે. ૦ થી ૧૬ સ્કોર ધરાવતા લાભાર્થીઓએ આવકનો પુરાવો રજૂ કરવાની જરૂર નથી. અથવા
અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂ. ૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઈએ અને તાલુકા મામલતદાર અથવા મ્યુનિસિપલ ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકૃત અધિકારીનું આવક પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ લિંક
ગુજરાતી માહિતી
ઓનલાઈન અરજી કરો
સામાન્ય પ્રશ્નો વાંચો
ઓનલાઈન અરજી પ્રક્રિયા
સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ www.e-kutir.gujarat.gov.in પર જાઓ.
જો તમે પહેલી વાર ફોર્મ ભરી રહ્યા છો, તો અરજદાર તરીકે નોંધણી કરાવો.
નોંધણી પછી યોજના વિભાગમાં જાઓ અને માનવ કલ્યાણ યોજના પસંદ કરો અને માંગવામાં આવેલી વિગતો ઓનલાઇન ભરો.
લાગુ પડતા બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
ફોર્મ ભર્યા પછી, તેને સબમિટ કરો અને અંતે ફોર્મ ભરવાની બધી વિગતો સાથે સ્વીકૃતિ ડાઉનલોડ કરો.
ફોર્મ સાથે અરજી નંબર અને ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મની નકલ રાખો.
અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી:
હવે www.e-kutir.gujarat.gov.in નું હોમ પેજ તમારી સામે ખુલશે.
હવે તમારે હોમ પેજ પર તમારી અરજી સ્ટેટસ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
હવે સ્ટેટસ ચેક પેજ તમારી સામે ખુલશે જ્યાં તમારે તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
આ પછી તમારે ‘વ્યૂ સ્ટેટસ’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલ સ્ક્રીન પર એપ્લિકેશન સ્ટેટસ દેખાશે.