Holi 2025 Shayari In Gujarati: હોળી શાયરી મેસેજ મોકલીને તમારા મિત્રોને આપો શુભકામનાઓ

Holi 2025 Shayari In Gujarati

Holi 2025 Shayari In Gujarati: મિત્રો અને સંબંધીઓને હોળી શાયરી મેસેજ મોકલીને અથવા તો સંભળાવીને આ રંગોના તહેવારને ઉજવો એક અલગ જ અંદાજમાં

Holi 2025 Shayari In Gujarati

ખરેખર ભારતમાં આવતા દરેક તહેવાર મનુષ્યોને ખુશીથી જીવવાનું શીખવે છે. તેવો જ એક તહેવાર એટલે હોળી (Holi 2025), હોળી એક રંગોનો તહેવાર છે જે મનુષ્યના બેરંગ જીવનમાં ખુશીઓનો રંગથી ભરી દે છે. તો આ તહેવાર પર તમે પણ તમારા મિત્રોને રંગોથી ભરેલી હોળી શાયરી મોકલીને અથવા તો કહીને તેમના જીવનના રંગોને ભરવાનો પ્રયાસ કરી શકો છો

Holi 2025 Shayari In Gujarati 

રંગોથી ભરેલી હોળી આવી છે
સાથે ખુશીઓની સોગાત લાવી છે,
ચાલ દરેકને દોસ્તીના રંગમાં રંગી દઈએ
Happy Holi!

ગુલાલનો રંગ, વડીલોનો આદર,
નાના બાળકોનો પ્રેમ, મીઠાઈઓની મીઠાશ,
ગુજિયાની સુગંધ, પ્રિયજનોનો સાથ,
હોળી પર જામશે મિત્રતાના નવા રંગો.
હેપી હોળી!

હોલી આઈ, મસ્તી લાયી
સંગમે અપને ખુશિયા લાયી,
રંગ લગાકર હમ ગલે મિલેંગે
હર શિકવા ભૂલકર સંગ ચલેંગે
Happy Holi!

યાર મેરે હે સતરંગી
જો રંગો કી કહાની કહતે હે,
યાર મેરે હે અતરંગી
જો ખુશીયોકી કહાની કહતે હે.
Happy Holi!

ના ગીલા કરતે હે, ના શિકવા કરતે હે,
હોલી પર તો સિર્ફ પ્યારકા ઈઝહાર કરતે હે.
Happy Holi!

કીસીને મુજસે પૂછા, હોલી મેં કિતને રંગ ભરોંગે
મેને કહા, જો રૂઠે હે ઉનકો મનાને તક ખેલેંગે.
હેપી હોળી!

હમારી હોલી કી ટોળી સબસે હે નિરાલી
રંગ દેંગે ઇસ તરાહકી પહેચાન ના સકેગા કોઈ,
રંગ લગાનેકી રજામંદી નહિ હે, ફિરભી રંગ દેંગે તુજકો.
Happy Holi!

ચાલી પિચકારી ઉડ્યો ગુલાલ
રંગો વરસે વાદળી, લીલો, લાલ
તમને હોળીના તહેવારની શુભકામનાઓ!

હોળીના આ ખુશીના અવસર પર ભલે હું તમારી સાથે ન હોઉં,
પરંતુ મારા વિચાર અને પ્રાર્થના તમારી સાથે છે.
હું તમને હોળીને શુભેચ્છાઓ પાઠવું છું.

હોલીમેં રંગ આપકા ચહેરા બદલ સકતા હે
લેકિન આપકી એક પ્યારી મુસ્કાન,
હમારે દિલકો રંગીન બના સકતી હે.
Happy Holi!

હોળીના અવસરે તમને ખુશીઓ,
સફળતા કિર્તી પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ.
આ વર્ષે હોળીની આ ઉજવણી તમારા માટે
યાદગાર બની રહે એવી શુભકામનાઓ.

હોળી ફક્ત રંગોનો તહેવાર નથી, પણ હૃદયને જોડવાનો અને ખુશીઓ ફેલાવવાનો દિવસ પણ છે. આ તહેવારનો આનંદ અધૂરો લાગે છે જ્યાં સુધી તમે તમારા મિત્રો, પરિવાર અને તમારા ખાસ મિત્રોને હોળીની હાર્દિક શુભેચ્છાઓ ન મોકલો.

Join WhatsApp

Join Now

Leave a Comment