Gujarat LRB Constable Online Quiz 2

By | October 26, 2021


JOIN US ON WHATSAPP Join Now

Gujarat LRB Constable Online Quiz 2

Gujarat LRB Constable Online Quiz 2 : Crack the Gujarat LRB Constable Bharti 2021 with the GujaratAsmita Success With us Gujarat LRB Constable Online Quiz 2021, We Help Online Quiz Test Free For All Students.

Constable Online Test 2021 | Police Constable Bharti Online Test 2021 | Constable Online Test 2021 | LRB Constable Online Test 2021 | Constable Mock Test 2021 | Gujarat Police Bharti Online Test 2021

Constable Online Quiz

Gujarat LRB Constable Online Test Series is the mock test or practice test that is taken up by candidates as a part of studying. They are the mock exams or say ‘Practice tests‘ that help the students to analyze their study and how much more or less they need to focus on working on the subjects.

Gujarat LRB Constable Online Quiz 1 Play Here

વિદ્યાર્થી મિત્રો ઓનલાઇન ટેસ્ટ માટે તમારા સૂચનો અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો…

1. સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ ક્યા ગીતકારને ‘ગિનીઝ બુક’માં સ્થાન મળ્યું છે?

 
 
 
 

2. ‘કરેંગે યા મરેંગે’ આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું?

 
 
 
 

3. નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?

 
 
 
 

4. ભારતનો અરુણાચલ પ્રદેશ ક્યા દેશની સરહદ સાથે જોડાયેલો નથી.

 
 
 
 

5. આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે?

 
 
 
 

6. આંતકવાદી સંગઠન આઈએસઆઈએસ(ISIS)નું પૂરું નામ શું છે?

 
 
 
 

7. નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે?

 
 
 
 

8. રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?

 
 
 
 

9. મુંબઈ એરપોર્ટ દ્વારા એક રન વે પર 24 કલાકમાં કેટલા વિમાનોનું સફળ ટેક ઓફ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે?

 
 
 
 

10. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ હૈદરાબાદના નગોલે અને મીયાપુર વચ્ચે કેટલા કિમી લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે.

 
 
 
 

11. ક્યા પ્રથમ ભારતીયે પેરા ઓલમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા?

 
 
 
 

12. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે?

 
 
 
 

13. હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે?

 
 
 
 

14. MS-WORDમાં ડિફોલ્ટ ફોન્ટની સાઈઝ _____ હોય છે.

 
 
 
 

15. પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારના સ્લાઈડ કેવી હોય છે.

 
 
 
 

16. પાવર પોઈન્ટમાં સ્લાઈડ સાથે ____ ઉમેરી શકાય છે?

 
 
 
 

17. કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટીફાઈડ રિપરિટ કહે છે?

 
 
 
 

18. ટ્રાન્ઝીસ્ટરની શોધ _____ વર્ષમાં થઈ?

 
 
 
 

19. પેનડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે?

 
 
 
 

20. મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી?

 
 
 
 

21. જો આકાશને ચ્હા, ચ્હાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો?

 
 
 
 

22. પાંચ ગામોની અંદર અકબરપુર મોહકપુરથી નાનું છે? મોહગામથી વિલાની મોટું છે અને શ્યામગઢી અકબરપુરથી મોટું છે પરંતુ મોહગામ જેટલું નાનું નથી. નીચેનામાંથી વધારે મોટું ગામ કયું છે?

 
 
 
 

23. મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથી ધરાવે છે?

 
 
 
 

24. જો ABCDમાં A -> Z, 1 -> 26 મુજબ હોય અને AHMEDABAD = -7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ________

 
 
 
 

25. રણજીતટ્રોફીનો પ્રારંભ કઈ સાલથી થયો હતો?

 
 
 
 

Question 1 of 25

WhatsApp GroupJoin Here
Telegram GroupJoin Here
Follow Us On Google NewsFollow Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *