Gujarat LRB Constable Online Quiz 1

By | October 25, 2021


JOIN US ON WHATSAPP Join Now

Gujarat LRB Constable Online Quiz 1

Gujarat LRB Constable Online Quiz 1 : Crack the Gujarat LRB Constable Bharti 2021 with the GujaratAsmita Success With us Gujarat LRB Constable Online Quiz 2021, We Help Online Quiz Test Free For All Students.

Constable Online Test 2021 | Police Constable Bharti Online Test 2021 | Constable Online Test 2021 | LRB Constable Online Test 2021 | Constable Mock Test 2021 | Gujarat Police Bharti Online Test 2021

Gujarat LRB Constable Online Test Series is the mock test or practice test that is taken up by candidates as a part of studying. They are the mock exams or say ‘Practice tests‘ that help the students to analyze their study and how much more or less they need to focus on working on the subjects.

વિદ્યાર્થી મિત્રો ઓનલાઇન ટેસ્ટ માટે તમારા સૂચનો અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો…

1. અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસધાર’ – પંક્તિના સર્જકનું નામ જણાવો.

 
 
 
 

2. નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

 
 
 
 

3. 2020ની ઓલમ્પિક રમતો ક્યા શહેરમાં યોજાય?

 
 
 
 

4. “કચ્છ નહી દેખા તો કુછ નથી દેખા”વાળો રણોત્સવ ક્યાં યોજાય છે?

 
 
 
 

5. નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે?

 
 
 
 

6. કડવા કારેલા સૌને ભાવે – વિશેષણનો પ્રકાર જણાવો.

 
 
 
 

7. “રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ”- પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે?

 
 
 
 

8. દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે?

 
 
 
 

9. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સામે રમે છે?

 
 
 
 

10. ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે?

 
 
 
 

11. ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ની સ્થાપના કોણે કરેલ હતી?

 
 
 
 

12. ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે?

 
 
 
 

13. “નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન”નું વડું મથક ક્યાં આવેલું છે?

 
 
 
 

14. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા?

 
 
 
 

15. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી?

 
 
 
 

16. ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા?

 
 
 
 

17. કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો.

 
 
 
 

18. ‘તિમિર’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

 
 
 
 

19. કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા?

 
 
 
 

20. ‘ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય’ છંદ ઓળખાવો.

 
 
 
 

21. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?

 
 
 
 

22. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?

 
 
 
 

23. ‘ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.

 
 
 
 

24. કવિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો હતો?

 
 
 
 

25. હું પાંચમી પાટલી પર બેસું છું – વિશેષણનો પ્રકાર જણાવો.

 
 
 
 

Question 1 of 25

WhatsApp GroupJoin Here
Telegram GroupJoin Here
Follow Us On Google NewsFollow Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *