GSRTC Rajkot Apprentice Recruitment 2025 :માટે 10મી પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક! Diesel Mechanic, Motor Mechanic, Welder, Electrician, Fitter, COPA જેવા ટ્રેડ માટે અરજી કરો. જાણો પ્રક્રિયા, લાયકાત અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી.
GSRTC Rajkot Apprentice Recruitment 2025
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC), રાજકોટ વિભાગ Apprentice માટે ભરતી જાહેર થઈ છે. જો તમે 10મી, 12મી અથવા ITI પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો, તો આ મોકો ચૂકી નહી
આ ભરતી રાજકોટ ડિવિઝન ઓફિસ, ગોંડલ રોડ, રાજકોટ 360004 ખાતે કરવામાં આવશે ઓનલાઇન અરજી માટે ૧૫ માર્ચ ૨૦૨૫ થી૫ એપ્રિલ ૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન છે. અરજી માટે http://apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
GSRTC Rajkot Apprentice Recruitment 2025
પદ નામ | એપ્રેન્ટિસ |
ટ્રેડ | ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, ફિટર, COPA |
લાયકાત | 10 એન 12 પાસ ITI |
અરજીની તારીખો | 15 માર્ચ 2025 |
અરજી માધ્યમ | Online (Apprenticeship Registration) + Offline (Documents Submission) |
સ્થાન | Rajkot, Gujarat |
અધિકૃત વેબસાઇટ | http://apprenticeshipindia.gov.in |
છેલ્લી તારીખ | 5 એપ્રિલ 2025 |
GSRTC Rajkot Apprentice Recruitment 2025
ટ્રેડ | લાયકાત |
---|---|
ડીઝલ મિકેનિક | 10મી પાસ ITI |
મોટર મિકેનિક | 10મી પાસ ITI |
વેલ્ડર ગેસ અને ઇલેક્ટ્રિક | 10મી પાસ ITI |
ઇલેક્ટ્રિશિયન | 10મી પાસ ITI |
ફિટર | 10મી પાસ ITl |
કોપા | 12મી પાસ ITI |
લાયકાત
શૈક્ષણિક લાયકાત:
10 અને 12 પાસ ITI NCVT GCVT માન્ય
દસ્તાવેજો
10 અને 12 ITI માર્કશીટ
આધાર કાર્ડ
SC/ST/OBC/EWS ઉમેદવારો માટે કેટેગરી સર્ટિફિકેટ
પાસપોર્ટ સાઇઝ ફોટો અને હસ્તાક્ષર