GPSSB ભરતી 2025 વર્ગ-3 ની વિવિધ જગ્યોઓ માટે દિવ્યાંગો માટે ખાસ ભરતી

GPSSB ભરતી 2025 વર્ગ-3 દિવ્યાંગો

GPSSB ભરતી વર્ગ -3 દિવ્યાંગો માટે ખાસ ભરતી : ગુજરાત પંચાયત સેવા પસદગી બોર્ડ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ -3 સંવર્ગ હેઠળ યાદીમાં દર્શાવેલ ખાલી જગ્યાઓ પર સીધી ભરતી

GPSSB ભરતી 2025 વર્ગ-3 દિવ્યાંગો

GPSSB ભરતી વર્ગ -3 દિવ્યાંગો માટે ખાસ ભરતી ગુજરાત પંચાયત સેવા પસદગી બોર્ડ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ -3 સંવર્ગ હેઠળ યાદીમાં દર્શાવેલ ખાલી જગ્યાઓ પર સીધી ભરતી દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારોની પસદગી માટે 15/04/2025 થી 15/5/2025 સુધી ઓનલાઈન અરજી ફોમ મગવવામાં આવે છે આ માટે દિવ્યાંગ ઉમેદવારે નિર્ધારિત સમયગાળા દરમિયાન વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે સબધીત સવર્ગની સીધી ભરતી જગ્યાઓ માટે વિગતવાર જાહેરાત છે જેમાં વય મર્યાદ શૈક્ષણિક લાયકાત ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ અને દિવ્યાંગ મુજબ શ્રેણીવાર ખાલી જગ્યાઓ ભરવાની તેમજ અન્ય વિગતવાર જોગવાઈ

GPSSB ભરતી 2025 વર્ગ-3 દિવ્યાંગો

સંસ્થા- ગુજરાત પંચાયત સેવા પસદગી બોર્ડ ગાંધીનગર

શ્રેણી- દિવ્યાંગો માટે ખાસ ભરતી

જગ્યાનું નામ – વર્ગ-3 ની વિવિધ જગ્યોઓ

જાહેરાત નબર – ૦૧/૨૦૨૫૨૬ થી ૧૬/૨૦૨૫૨૬

અરજી – ઓનલાઇન

કુલ ખાલી જગ્યા – ૧૨૫૧

નોકરી જગ્યા – ગુજરાત

અરજી કરવાની છેલ્લી તારીખ – 15/05/2025

વેબસાઈટ – https://gpssb.gujarat.gov.in

ખાલી જગ્યા અને પોસ્ટ્સ

લેબોરેટરી ટેકનિશિયન: ૪૩
સ્ટાફ નર્સ: ૩૯
વિસ્તરણ અધિકારી (કૃષિ): ૧૨
પશુધન નિરીક્ષક: ૨૩
આંકડાકીય સહાયક: ૧૮
જુનિયર ફાર્માસિસ્ટ: ૪૩
વિસ્તરણ અધિકારી (સહકાર) (ગ્રેડ-૨): ૦૮
સંશોધન સહાયક: ૦૫
મુખ્ય સેવિકા: ૨૦
ગ્રામ સેવક: ૧૧૨
મહિલા આરોગ્ય કાર્યકર: ૩૨૪
મલ્ટિપરપઝ આરોગ્ય કાર્યકર (પુ): ૨૦૨
જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ): ૧૦૨
ગ્રામ પંચાયત તલાટી: ૨૩૮
વધારાના સહાયક ઇજનેર (સિવિલ): ૪૮
નાયબ ચિટનીસ: ૧૭

કુલ – ૧૨૫૧

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર સુચનાની વિગત કૃપા કરીને વાચો

વય મર્યાદા

અરજી કરવાની છેલ્લી તારીખ 15/05/2025 છે. ઉમેદવારની ઉમર 20 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 45 વર્ષ પૂર્ણ ન હોવી જોઈએ

વર્તમાન સરકારી નિયમો મુજબ,બધા દિવ્યાંગ ઉમેદવારોને મહત્તમ 10 વર્ષ અને 45 વર્ષથી વધુ નહી ની છુટ મળશે

અરજી ફી

pwbd દિવ્યાંગ માટે લાગુ નથી

પસદગી પ્રક્રીયા

લેખિત પરીક્ષા

દસ્તાવેજ ચકાસણી

શૈક્ષણિક પ્રમાણપત્રો, ઓળખનો પુરાવો અને ફોટોગ્રાફ જેવા જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.

ખાતરી કરો કે દસ્તાવેજો નિર્દિષ્ટ કદ અને ફોર્મેટની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.

અરજી ફી પૂરી પાડવામાં આવેલ ચુકવણી ગેટવે દ્વારા ઓનલાઈન ચૂકવી શકાય છે.

ફોર્મ ભર્યા પછી અને ફી ચૂકવ્યા પછી, તમારી અરજી સબમિટ કરો.

ખાતરી કરો કે સબમિટ કરતા પહેલા બધી માહિતી સચોટ અને સંપૂર્ણ છે.

ભવિષ્યના સંદર્ભ માટે સબમિટ કરેલા અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.

ઓનલાઈન અરજી શરૂ કરો: ૧૫/૦૪/૨૦૨૫
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૫/૨૦૨૫

Join WhatsApp

Join Now

Leave a Comment