ગાંધીધામ મહાનગરપાલીકા ભરતી 2025 : ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન તાજેતરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના એપ્રેન્ટિસ અધિનિયમ 1961 હેઠળ વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે ઉમેદવાર સુચના ધ્યાનથી વાચવી
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025
પોસ્ટ | ગાંધીધામ મહાનગરપાલીકા ભરતી 2025 |
પોસ્ટ નામ | એપ્રેન્ટિસ |
ખાલી જગ્યા | 92 |
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન | |
છેલ્લી તારીખ | 20-04-2025 |
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 / ગાંધીધામ મ્યુનિસિપલ ભરતી 2025 માં નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે સારી તક છે વધુ વિગતો માટે જેમ કે પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા નીચે મુજબ છે.
પોસ્ટ નામ | ખાલી જગ્યા | લાયકાત |
આરોગ્ય સેનિટરી ઇન્સ્પેકટર | 15 | આઈટીઆઈ પાસ |
સર્વેયર | 10 | આઈટીઆઈ પાસ |
સીએડી ઓપરેટ | 04 | આઈટીઆઈ પાસ |
મિકેનિકલ ડીઝલ | 04 | આઈટીઆઈ પાસ |
ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર | 30 | આઈટીઆઈ પાસ |
પ્લમ્બર | 10 | આઈટીઆઈ પાસ |
વાયરમેન | 05 | આઈટીઆઈ પાસ |
ફિટર | 05 | આઈટીઆઈ પાસ |
ઇલેક્ટ્રિશિયન | 05 | આઈટીઆઈ પાસ |
મિકેનિક મોટર વાહન | 04 | આઈટીઆઈ પાસ |
સ્ટાઇપેન્ડ
પસંદ કરાયેલા ઉમેદવારોને નિયમો મુજબ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
ઉપરોક્ત જગ્યાઓ માટે ફક્ત નિર્ધારિત લઘુત્તમ ધોરણ મુજબ ટ્રેડમાં ITI પાસ લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે, બોનોફાઇડ પ્રમાણપત્ર ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
એપ્રેન્ટિસને એપ્રેન્ટિસશીપ એક્ટ 1998 હેઠળ સંપૂર્ણપણે કામચલાઉ ધોરણે એપ્રેન્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
કોલ લેટર ઈ-મેલ અથવા વોટ્સએપ દ્વારા મોકલો જેથી ઉમેદવારો ફોર્મમાં તેનું ઈ-મેલ સરનામું અને વોટ્સએપ નંબર લખે.
આ ભરતી વિશે વધુ માહિતી ગાંધીધામ મહાનગરપાલિકા મહેકમ શાખાનો સંપર્ક કરો.
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
છેલ્લી તારીખ
20/04/2025