રોજગાર ભરતી મેળો 2025 મહેસાણા : જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે, આ ભરતી મેળામાં 05 કંપની હાજર રહેનાર છે. જેમાં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ ઉમેદવારો માટે રોજગારની અમૂલ્ય તક.
રોજગાર ભરતી મેળો 2025 મહેસાણા
જે મિત્રો મહેસાણા રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ એક સારો મોકો છે. ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.
નોકરી દાતાનું નામ | જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | લાયકાત | ઉંમર | પુરુષ / સ્ત્રી |
VENUS INDUSTRIAL CORPORATION PVT. LTD.DELWADA,KHAND, BECHRAJI | TRAINEE | 10 | WELDER FITTER | 18 TO 22 | Male |
CAPARO ENG I.INDIA LTD,BECHRAJI | TRAINEE ENGI. | 20 | DIPLOMA(MECHNICAL) ROBOTICS OPERATOR,QUALITY INSPECTOR | 18 TO 30 | BOTH |
HELLA INDIA AUTOMOTIVE PVT.LTD,DELWADA,KHANT, BECHRAJI | LINE OPERATOR | 05 | SSC/FITTER/AUTOMOBIL | 19 TO 25 | BOTH |
PLATINUM HR SOLUTION,MEHSANA | TRAINEE / OPERATOR / HELPER / SECURITY GARD | 50 | HSC/MBA,M.COM/CIVIL ENGI./FITTER/ELECTRICIAN | 18 TO 35 | BOTH |
QUESS CORP PVT LTD,SANAND | TRAINEE | 50 | HSC /ITI | 19 TO 24 | BOTH |
ઈન્ટરવ્યું સ્થળ : આઈટીઆઈ, બેચરાજી, રાધિકા ગેસ્ટ હાઉસની પાછળ, વિરમગામ રોડ, બેચરાજી
સમય : સવારે 11:00 કલાકે
તારીખ : 18-01-2025