E Olakh Gujarat: જન્મ પ્રમાણપત્ર  ડાઉનલોડ કરો, આ અહીં સંપૂર્ણ માહિતી

E Olakh Gujarat

E Olakh Gujarat: મિત્રો આપણે ત્યાં બાળક નો જન્મ થાય એટલે અમને સૌથી પહેલા જન્મ પ્રમાણપત્ર ની જરૂર પડતી હોઈ છે, આ જન્મનો દાખલો ઓનલાઇન ઘરે બૈઠા કઈ રીતે ડાઉનલોડ કરવો એની માહિતી મેળવીશું.

E Olakh Gujarat

આર્ટિકલનું નામE Olakh Gujarat
વિભાગનું નામઆરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત
પોર્ટલનું નામઈ-ઓળખ
રાજ્યગુજરાત
સત્તાવાર વેબસાઈટeolakh.gujarat.gov.in

ઈ ઓળખ પોર્ટલ

જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ પોર્ટલ શરૂ કરેલ છે જેનું નામ છે ઈ ઓળખ @eolakh.gujarat.gov.in આ પોર્ટલ દ્વારા હવે ઘરે બેઠા જન્મ સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરવા માટેની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે.  જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જરૂરી છે.

જન્મ પ્રમાણપત્ર  ગુજરાત

જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તમે તેની નોંધણી બાળકનો જન્મ કોઈપણ હોસ્પિટલ માં થયો છે તો તેની નોંધણી તે વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયત અથવા નગરપાલિકામાં કરવાની રહેશે. ત્યારબાદ eolakh પોર્ટલ પર તે બાળકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે ત્યારે તમે જે મોબાઈલ ન્ંબર જન્મની નોધણી સમયે આપેલ હશે તેના પર તમને SMS દ્વારા જન્મ પ્રમાણપત્ર અરજી નં. તૈયાર થઇ ગયેલ છે એપ્લિકેશન ન્ંબર મળી જશે, આ અરજી નંબર દ્વારા તમે જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છે.

–ADVERTISEMENT–

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ

જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તમારી પાસે પાસે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જરૂરી છે, ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે તમે નીચેના સ્ટેપ અનુસરી શકો છો.

  • સૌપ્રથમ ઈ-ઓળખ ની સત્તાવાર વેબસાઈટ https://eolakh.gujarat.gov.in/ ની વિઝિટ લો.
  • ત્યારબાદ વેબસાઈટ ના હોમ પેજ પર તમને “Download Certificate” બટ્ટન પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે જેમાં નીચે જાઓ, ત્યાં તમને નીચે મુજબની માહિતી દેખાશે.
  • ઇવેન્ટ (Event) માં બર્થ (Birth) પસંદ કરો ત્યારબાદ તમારી પાસે જો એ અરજી નંબર હોય તો (Application No) અરજી નંબર દાખલ કરો.
  • ત્યારબાદ તમારા જન્મ નું વર્ષ દાખલ કરો.
  • છેલ્લે નીચે આપેલ સર્ચ ડેટા “Search Data” બટન પર ક્લિક કરો.
  • હવે તમને નીચે આપેલ ફોટો માં વિગતો છે એ આવી જશે.
bht 1024x555 1
E Olakh Gujarat: જન્મ પ્રમાણપત્ર  ડાઉનલોડ કરો, આ અહીં સંપૂર્ણ માહિતી 2

Join WhatsApp

Join Now

Leave a Comment