ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી કચ્છ ભરતી 2025 : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી કચ્છ દ્રારા 2025 માં વિવિધ 81 જગ્યા ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે
જીલ્લા આરોગ્ય સોસાયટી કચ્છ ભરતી 2025 સંગઠન
જીલ્લા આરોગ્ય સોસાયટી કચ્છ
પોસ્ટનું નામ
ડેટા એન્ટ્રી ઓપરેટર
ઓડીયોલીમેટ્રિકસ આસીસ્ટન્ટ
ઓડીયોલોજીસ્ત
એકાઉન્ટન્ટ / ડેટા આસીસ્ટન્ટ
સ્ટાફ નર્સ
કોમ્યુનીટી હેલ્થ ઓફિસર
પ્રોગ્રામ એસોસિયેટ
પોષણ અસીસસ્ટન્ટ
ડેટા અસીસસ્ટન્ટ (RBSK)
આયુષ MO (RBSK)
પ્રોગ્રામ અસીસસ્ટન્ટ ( તાલુકા)
લેબ ટેક્નીશીયન
TBHV
મેડિકલ ઓફિસર ( NTEP)
ખાલી જગ્યા
81 જગ્યા
લાયકાત
શૈક્ષણિક લાયકાત : શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કુપા કરીને સત્તાવાર સુચના વાંચો
પસંદગી પ્રકિયા
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે
વય મર્યાદા
નિયમો મુજબ ઉમરમાં છુટછાટ લાગુ છે
અરજી
કોઈ અરજી ફી નથી
જોબ સ્થાન
જીલ્લા આરોગ્ય સોસાયટી કચ્છ ગુજરાત ભારત
કેવી રીતે અરજી કરવી
લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્રારા ઓનલાઈન અરજી કરી શકે છે
નોધ : ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સુચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે
મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 04/05/2025 છે
પગાર
15,000 – 75,000 રુપિયા પ્રતિ માસ
મહત્વપૂર્ણ લિક