DENTA WATER IPO : આ આર્ટિકલમાં જાણો ડેન્ટા વોટર આઈપીઓનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.
DENTA WATER IPO : ડેન્ટા વોટરનો IPO 22 જાન્યુઆરીથી ખુલી રહ્યો છે. આ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે. આ કંપનીનો આઈપીઓ લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો ડેન્ટા વોટર આઈપીઓનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.
DENTA WATER IPO
ડેન્ટા વોટર IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 279-294 રાખવામાં આવી છે. એક એપ્લિકેશન સાથે ન્યૂનતમ લોટ સાઈઝ 50 શેર છે. રિટેલ રોકાણકારો માટે રોકાણની રકમ 14,700 રૂપિયા છે.
જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, ડેન્ટા વોટરનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 279 થી રૂ. 294 સુધીના 56.12%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 459 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
DENTA WATER IPO તારીખ
ડેન્ટા વોટર IPO સબ્સ્ક્રિપ્શન માટે 22 જાન્યુઆરીના રોજ ઓપન થઈ છે
24 જાન્યુઆરી, 2025 સુધી ભરી શકાશે
27 જાન્યુઆરીના શેર એલોટમેન્ટ રોજ જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ
29 જાન્યુઆરીના રોજ થશે.
નોંધ – કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.