DAM Capital Advisor IPO GMP: DAM કેપિટલ એડવાઈઝર્સ IPO GMP સારો એવો જોવા મળી રહ્યો છે, રોકાણકારો માટે વધુ એક સારી કમાણી માટેનો મોકો મળી રહ્યું એવું લાગી રહ્યું છે.
DAM Capital Advisor IPO GMP: શું તમે પણ IPO માં પૈસાનું રોકાણ કરો છો, જો હા તો તગડી કમાણી કરાવી શકશે DAM કેપિટલ એડવાઈઝર્સ IPO, જાણો GMP સહીત તમામ માહિતી.
About DAM Capital Advisor
ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ એ ભારતમાં એક રોકાણ બેંક છે. તે ઇક્વિટી કેપિટલ માર્કેટ્સ (ECM), મર્જર અને એક્વિઝિશન (M&A), પ્રાઇવેટ ઇક્વિટી (PE) અને સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સ એડવાઇઝરી સહિત રોકાણ બેંકિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. વધુમાં, કંપની બ્રોકિંગ અને સંશોધન જેવી સંસ્થાકીય ઇક્વિટી સેવાઓ પૂરી પાડે છે.
DAM Capital Advisor IPO Date
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO 19 ડીસેમ્બરના રોજ ઓપન થશે અને તેના જાહેર ભરણાની છેલ્લી તારીખ 23 ડીસેમ્બર છે. અને DAM Capital Advisor IPO નું એલોટમેન્ટ 24 ડીસેમ્બરના રોજ છે. તેમજ લોટ સાઈઝની વાત કરીએ તો તેની લોટ સાઈઝ 53 શેરની છે. DAM Capital Advisor IPO Listing Date ની વાત કરીએ તો તે 27 ડીસેમ્બરના રોજ લિસ્ટિંગ થશે. અને DAM Capital Advisor IPO Issue Size 840.25Cr છે.
આ પણ ખાસ વાંચો:
- Mamata Machinery IPO GMP: મમતા મશીનરી IPO માં કમાણીના જોરદાર સંકેત
- Farmer Registration Gujarat: ખેડૂત “ફાર્મર આઈડી” રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું? @gjfr.agristack.gov.in
DAM Capital Advisor IPO Price Band
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO ની પ્રાઈઝ બેન્ડ 269 – 283 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14999 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,09,986 રૂપિયાનું રોકાણ જોશે.
DAM Capital Advisor IPO GMP
DAM Capital Advisor IPO GMP હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 60% એટલે કે 170 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.
DAM Capital Advisor IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO 19 ડીસેમ્બરના રોજ ઓપન થશે.
DAM Capital Advisor IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?
DAM Capital Advisor IPO Issue Size 840.25Cr છે.
DAM Capital Advisor IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
જાહેર ભરણાની છેલ્લી તારીખ 23 ડીસેમ્બર છે.
DAM Capital Advisor IPO નું એલોટમેન્ટ ક્યારે છે?
DAM Capital Advisor IPO નું એલોટમેન્ટ 24 ડીસેમ્બરના રોજ છે.
DAM Capital Advisor IPO ક્યારે લિસ્ટિંગ થશે?
DAM Capital Advisor IPO Listing Date ની વાત કરીએ તો તે 27 ડીસેમ્બરના રોજ લિસ્ટિંગ થશે.
DAM Capital Advisor IPO નું GMP કેટલું છે?
તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 60% એટલે કે 170 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી GujaratAsmita.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.