CSK VS LSG IPL 2025 : IPL 2025 CSK vs LSG મેચ CSK ટોસ જીતીને ફિલ્ડીગ કરવાનો નિર્ણય કર્યો

CSK VS LSG IPL 2025

CSK VS LSG IPL 2025 : ipl 2025 CSK VS LSG IPL 2025 : IPL 2025 CSK vs LSG મેચ CSK ટોસ જીતીને ફિલ્ડીગ કરવાનો નિર્ણય કર્યો આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે

CSK VS LSG IPL 2025

આઈપીએલ 2025ની 30મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે

CSK vs LSG 5 મેચ રમી છે જેમાંથી 3 મેચમાં લખનઉ જીત્યાં છે અને ચેન્નઇ સુપર 1 માં જીત થઈ છે એક મેચ અનિર્ણિત

લખનઉ : એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), આયુષ બડોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.

ચેન્નઇ સુપર કિંગ્સ :  શાઇક રાશિદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.

Join WhatsApp

Join Now

Leave a Comment