બાલ પ્રતિભા શોધ સ્પાર્ધા 2025 ગુજરાત

બાલ પ્રતિભા શોધ સ્પાર્ધા 2025 ગુજરાત

બાલ પ્રતિભા શોધ સ્પાર્ધા 2025 : ગુજરાત રાજ્યમાં બાળકોમાં છુપાયેલી પ્રતિભા ઉજાગર કરવા માટે બાલ પ્રતિભા શોધ સ્પર્શ નું આયોજન કરવામાં આવે છે

બાલ પ્રતિભા શોધ સ્પાર્ધા 2025

બાલ પ્રતિભા શોધ સ્પાર્ધા મુખ્ય ઉદેશ્ય બાળકોમાં છુપાયેલી કલાત્મક અને સાંસ્કૃતિક પ્રતિભાઓને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે આ સ્પર્ધા દ્વારા, બાળકોને તેમના કૌશલ્યો દર્શાવવાની તક મળે છે, જે તેમના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસમાં મદદ કરે છે.

આ સ્પર્ધા 7 થી 13 વર્ષની વયના બાળકોને તેમની કલા, ભાષા અને સાંસ્કૃતિક કૌશલ્ય દર્શાવવાની તક આપે છે. આ લેખમાં, આપણે બાલ પ્રતિભા શોધ સ્પર્શ 2025 ગુજરાતની વિગતો, પાત્રતા માપદંડો, ઇનામો અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી મેળવીશું.

મહત્વપૂર્ણ

લેખનું નામબાલ પ્રતિભા શોધ સ્પાર્ધા
આ યોજના કોના માટે ઉપયોગી છે7 થી 13 વર્ષની વયના બાળકો
કોણ ભાગ લઈ શકે છેશાળાએ જવાના અને શાળાએ ન જવાના બંને પ્રકારના બાળકો ભાગ લઈ શકે છે.
ઇનામમાં શું સમાવવામાં આવ્યું છે૫૦૦૦/- રૂપિયા સુધીના ઇનામો ઉપલબ્ધ છે.

બાલ પ્રતિભા શોધ સ્પર્ધા માટે પાત્રતા માપદંડ

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચેના માપદંડો લાગુ પડે છે

ઉંમર: 7 થી 13 વર્ષના બાળકો.

વિભાગ: A-વિભાગ (7 થી 10 વર્ષ) અને B-વિભાગ (11 થી 13 વર્ષ).

શાળા: શાળાએ જતા અને શાળાએ ન જતા બંને બાળકો ભાગ લઈ શકે છે.

સ્પર્ધા શ્રેણીઓ
સ્પર્ધામાં વિવિધ કલા અને સાંસ્કૃતિક શ્રેણીઓ શામેલ છે, જેમ કે

વક્તૃત્વ સ્પર્ધા
નિબંધ લેખન
દોહા-છંદ-ચોપાઈ
લોકકથા
સર્જનાત્મક કારીગરી
ચિત્રકામ
લગ્નગીત
લોકસંગીત
એકપાત્રી નાટક
લોકગીત
ભજન
સ્તોત્ર
લોકનૃત્ય

અરજી પ્રક્રિયા
સ્પર્ધામાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ નીચે મુજબ અરજી કરવાની રહેશે:

  • આ પણ વાંચો :
  • AAI ભરતી 2025: જુનિયર એક્ઝિક્યુટિવ્સ એર ટ્રાફિક કંટ્રોલ માટે ભરતી

અરજી પદ્ધતિ: ઑફલાઇન
અરજી ફોર્મનો નમૂનો: જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીમાંથી મેળવી શકાય છે.
અરજીનું સ્થળ: જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી.
અરજી કરવાની છેલ્લી તારીખ: સ્પર્ધાની જાહેરાતમાં નક્કી કર્યા મુજબ

સ્પર્ધાનું આયોજન અને સંચાલન
આ સ્પર્ધા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર યુવા સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવે છે. જિલ્લા સ્તરે, આ સ્પર્ધાનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવે છે.

Department websiteView

Join WhatsApp

Join Now

Leave a Comment