CBSE Recruitment 2025 : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સોનેરી તક

CBSE Recruitment 2025

CBSE Recruitment 2025 : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સી.બી.એસ.ઈ.) ધોરણ 10 અને 12ની સાર્વજનિક પરીક્ષા કરાવવા માટે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય બોર્ડ છે. બોર્ડ, શિક્ષણ મંત્રાલય, સ્કુલનું શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ભારત સરકાર હેઠળ એક રજીસ્ટર્ડ સોસાયટી તથા એક સ્વતંત્ર સંગઠનને ભારત અને વિદેશમાં સંબંધિત તેમની સ્કૂલો માટે માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક સ્તરની પરીક્ષાઓ આયોજિત કરવાનો આદેશ છે.

CBSE Recruitment 2025

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સુપરિન્ટેન્ડેન્ટ અને જુનિયર આસિસ્ટન્ટની 212 જગ્યાઓ ભરવા માટે ભરતી સૂચના બહાર પાડી છે. યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો 31.01.25 પહેલાં અરજી કરવાની રહેશે. CBSE ભરતી 2025 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત આપેલ છે.

સંસ્થાસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)
પોસ્ટસુપરિન્ટેન્ડેન્ટ અને જુનિયર આસિસ્ટન્ટ
કુલ જગ્યા212
છેલ્લી તારીખ31-01-2025

સુપરિન્ટેન્ડેન્ટ

  • શૈક્ષણિક લાયકાત : કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી અને વધુ લાયકાત માટે જાહેરાત જુઓ
  • ઉંમર મર્યાદા : ૩૧.૦૧.૨૦૨૫ ના રોજ ૧૮ થી ૪૦ વર્ષ, જન્મ ૦૧.૦૨.૧૯૮૫ પહેલાં નહીં અને ૩૧.૦૧.૨૦૦૭ પછી નહીં. (બંને તારીખ સહિત)

જુનિયર આસિસ્ટન્ટ

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ 12 પાસ અને અંગ્રેજીમાં ૩૫ શબ્દ પ્રતિ મિનિટ ટાઇપિંગ સ્પીડ / હિન્દીમાં ૩૦ શબ્દ પ્રતિ મિનિટ હોવી જોઈએ.
  • વય મર્યાદા : ૩૧.૦૧.૨૦૨૫ ના રોજ ૧૮ થી ૨૭ વર્ષ, જન્મ ૦૧.૦૨.૧૯૯૮ પહેલાં નહીં અને ૩૧.૦૧.૨૦૦૭ પછી નહીં. (બંને તારીખ સહિત

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

CBSE Recruitment 2025 અરજી કી રીતે કરવી?

લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.

CBSE ભરતી 2025 અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31.01.25 છે.

જાહેરાત જુઓઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment