Budget 2025 LIVE : આજે બજેટ 2025 રજૂ થશે નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા

Budget 2025 LIVE

Budget 2025 Live : આજે મોદી સરકારની ત્રીજી ટર્મનું બીજું બજેટ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ 2025-26ના લાઈવ અપડેટ્સ અને મહત્વપૂર્ણ જાહેરાતો વિશે જાણો.

કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે 2020માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યુ હતું. આ બજેટ 2 કલાક અને 42 મિનિટ ચાલ્યું હતું.

Budget 2025 LIVE

આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ થવાનું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2025 રજૂ કરવાની પહેલા નાણાં મંત્રાલય પહોંચ્યા છે. નિર્મલા સીતારમણ સતત આઠમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે.

PHDCCI ના CEO અને સેક્રેટરી જનરલ રણજીત મહેતાએ તેમની બજેટ અપેક્ષાઓ શેર કરતી વખતે જણાવ્યું હતું કે અમને આશા છે કે MSME, કૃષિ ક્ષેત્ર માટે ઘણો ટેકો મળશે. ડિજિટલ, સામાજિક, ભૌતિક અને આરોગ્ય માળખાગત સુવિધાઓ માટે ટેકો મળશે. આપણા દેશમાં મધ્યમ વર્ગ માટે થોડી રાહત થશે. લોકો ખરેખર અપેક્ષા રાખી રહ્યા છે. વિચાર એ છે કે લોકોના હાથમાં વધુ પૈસા આપવામાં આવે.

નાણામંત્રી નિર્મલા સીતારમન આજે (1 ફેબ્રુઆરી 2025) મોદી 3.0નું કેન્દ્રીય બજેટ રજૂ કરવા માટે તૈયાર છે. મોદી 3.0 પછી આ બીજું પૂર્ણ બજેટ છે. અગાઉ, લોકસભા ચૂંટણી 2024 પછી, સરકારે તેનું પ્રથમ સામાન્ય બજેટ 23 જુલાઈ 2024 ના રોજ રજૂ કર્યું હતું.

નાણામંત્રી સીતારમનનું આ સતત આઠમું બજેટ છે. આ પહેલા મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યા હતા. આવતીકાલે સવારે 11 વાગ્યે સંસદમાં દેશનું બજેટ રજૂ કરવામાં આવશે. દુનિયાભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને મંદી વચ્ચે તમામની નજર ભારતના આ બજેટ પર ટકેલી છે. અમે તમને દેશના બજેટના દરેક નાના-મોટા અપડેટથી પરિચિત કરાવીશું

PHDCCI ના CEO અને સેક્રેટરી જનરલને બજેટમાં શું છે અપેક્ષાઓ

PHDCCI ના CEO અને સેક્રેટરી જનરલ રણજીત મહેતાએ તેમની બજેટ અપેક્ષાઓ શેર કરતી વખતે જણાવ્યું હતું કે અમને આશા છે કે MSME, કૃષિ ક્ષેત્ર માટે ઘણો ટેકો મળશે. ડિજિટલ, સામાજિક, ભૌતિક અને આરોગ્ય માળખાગત સુવિધાઓ માટે ટેકો મળશે. આપણા દેશમાં મધ્યમ વર્ગ માટે થોડી રાહત થશે. લોકો ખરેખર અપેક્ષા રાખી રહ્યા છે. વિચાર એ છે કે લોકોના હાથમાં વધુ પૈસા આપવામાં આવે.

બજેટ 2025 Live: આર્થિક સર્વેક્ષણ 2025માં 2047 સુધીનો રોડ મેપ

બજેટ સેશનમાં શુક્રવારે રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણ 2025માં 2047 સુધી ભારતને કેવી રીતે વિકસિત દેશ બનાવ્યો, એક સંપૂર્ણ રોડમેપ કરવામાં આવ્યો છે.  રોડમેપમાં હાલના નિયમો અને કાયદાઓ ખૂબ જ વ્યાપક સ્તરે સંપાદન અને વિકાસ કરવાની જરૂર છે તે જણાવવાથી ભારતને વિકસિત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

બજેટ 2025 Live: ગઈકાલે ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટને અંતિમ રૂપ અપાયું હતું

નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટને અંતિમ રૂપ આપ્યું હતું, જે મધ્યમ વર્ગની કર ઘટાડાની આકાંક્ષા અને વિકાસને વેગ આપવા માટે અર્થતંત્રની જરૂરિયાતોને સંતુલિત રહેશે તેવી અપેક્ષા છે.

બજેટ 2025 Live: આ બજેટ રાષ્ટ્રને નવી ઉર્જા અને આશા આપશે: મોદી

ગઇકાલે વડાપ્રધાન પીઅમ મોદીએ જણાવ્યું હતું કે, હું પ્રાર્થના કરું છું કે મા લક્ષ્મી આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર આશીર્વાદ વરસાવતા રહે. ભારતે લોકશાહી રાષ્ટ્ર તરીકે 75 વર્ષ પૂર્ણ કર્યા એ ખૂબ જ ગર્વની વાત છે. ભારતે વૈશ્વિક સ્તરે પોતાને સારી રીતે સ્થાપિત કરી દીધું છે.આ મારા ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ છે. હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે 2047 માં, જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે ભારત વિકાસ ભારતના પોતાના લક્ષ્યને પૂર્ણ કરશે અને આ બજેટ રાષ્ટ્રને નવી ઉર્જા અને આશા આપશે.

બજેટ Live: સૌથી લાંબુ બજેટ ભાષણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યુ હતું. 2020માં તેમણે 2020-21 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ 2 કલાક અને 42 મિનિટ ચાલ્યું હતું.

Union Budget 2025 Live :સૌથી વધુ 10 બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે

સૌથી વધુ બજેટ રજૂ કરનાર મોરારજી દેસાઈના નામે સૌથી વધુ કુલ 10 બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે, તેમણે 1959 થી 1964 સુધી નાણામંત્રી તરીકે સેવા આપી હતી.

2025 Live: 7 એપ્રિલ 1860ના રોજ ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું

7 એપ્રિલ 1860ના રોજ ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ Budget 2025 Live: 7 એપ્રિલ 1860ના રોજ ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું

બજેટ 7 એપ્રિલ 1860ના રોજ ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ બજેટ જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરાયું હતું. પ્રથમ બજેટનું કુલ મૂલ્ય રૂ. 3.59 કરોડ હતું. મોરારજી દેસાઈના નામે સૌથી વધુ કુલ 10 બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે.જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરાયું હતું. પ્રથમ બજેટનું કુલ મૂલ્ય રૂ. 3.59 કરોડ હતું. મોરારજી દેસાઈના નામે સૌથી વધુ કુલ 10 બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment