બેંક ઓફ બરોડા ભરતી 2025: ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સોનેરી તક

બેંક ઓફ બરોડા ભરતી 2025

બેંક ઓફ બરોડા ભરતી 2025: BOB ભરતી 2025 – બેંક ઓફ બરોડા બેંક દ્વારા તાજેતરમાં 4000 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવી છે, લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરે છે. Bank of baroda recruitment 2025 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત આપવામાં આવી છે.

Bank of baroda recruitment 2025: બેંક ઓફ બરોડામાં નોકરી શોધી રહેલા બધા રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ કાળજીપૂર્વક વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

બેંક ઓફ બરોડા ભરતી 2025

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટએપ્રેન્ટીસ
જગ્યા4000
વયમર્યાદા20-28 વર્ષ વચ્ચે
નોકરીનું સ્થળદેશભરમાં
અરજી કરવાની શરુઆતની તારીખ19-2-2025
અરજી કરવાની છેલ્લી તારીખ11-3-2025

Bank of baroda recruitment 2025

ગુજરાતમાં શહેર વાઈઝ જગ્યાનું લીસ્ટ

અમદાવાદ100
અમરેલી12
આણંદ10
અરવલ્લી12
બનાસકાંઠા26
ભરૂચ20
ભાવનગર20
બોટાદ6
છોટા ઉદેપુર7
દાહોદ10
ગાંધીનગર110
ગીર સોમનાથ7
જામનગર10
જૂનાગઢ10
ખેડા10
કચ્છ10
મહિસાગર15
મહેસાણા10
મોરબી7
નર્મદા6
નવસારી10
પંચમહાલ10
પાટણ7
રાજકોટ30
સાબરકાંઠા10
સુરત20
સુરેન્દ્રનગર8
વડોદરા50
વલસાડ10

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ

વય મર્યાદા

  • ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ
  • અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયામ અનૂસાર ઉંમરમાં છુટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

  • મેટ્રો-અર્બન બ્રાન્ચ: 15000 પ્રતિ માસ
  • ગ્રામ્ય અને સેમી અર્બન બ્રાન્ચ: 12000 પ્રતિ માસ

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

બેંક ઓફ બરોડા ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?

લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.

ઉમેદવારોએ તો પહેલા ભારત સરકારના એપ્રેન્ટિસશીપ પોર્ટલ જેમ કે NATS પોર્ટલ https://nats.education.gov.in (“વિદ્યાર્થી નોંધણી/લોગિન” વિભાગ પર જાઓ) અને NAPS પોર્ટલ https://www.apprenticeshipindia.gov.in પર ફરજિયાતપણે પોતાનું નોંધણી કરાવવી પડશે.

NATS Portal Register Here
NAPS Portal Register Here

બેંક ઓફ બરોડા ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 11-3-2025 છે.

Join WhatsApp

Join Now

Leave a Comment