વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન 2025 : વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન વિવિધ પોસ્ટ ઓનલાઈન અરજી કરો
વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન 2025
વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે વિગતવાર સુચના અને ફોર્મ ભરવાની માહિતી માટે આ લેખ ધ્યાનથી વાચો લેખમાં ફોર્મ કેવી રીતે ભરવું શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સ્થાન વગેરે માહિતી વ્યવસ્થિત અને વિગતવાર આપવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન 2025
સંસ્થાનું નામ | વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન |
પોસ્ટ | વિવિધ પોસ્ટ |
જગ્યા | 07 |
પગાર | 26000 |
નોકરી | વડોદરા |
વેબસાઈટ | vmc.nic.in |
પોસ્ટસનું નામ
- તાલીમ અધિકાર
- સ્ટોર સુપરિન્ટેન્ડેન્ટ
- મટીરીયલ ઓફિસર ખરીદી
- ડીટીપી ઓપરેટર
- બાઈન્ડર
- સહાયક મશીન મેન
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.
આ પણ વાંચો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 360 ડિગ્રી અદભુત નજારો
ઉંમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
અરજી કરનારા તમામ ઉમેદવારોની યોગ્યતાના આધારે નિમણૂક કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી
ઉમેદવારોએ ફક્ત www.vmc.nic.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ ૧૨/૦૪/૨૦૨૫ છે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૨૫ છે.