ફોન આવે તો નામ બોલતી એપ

ફોન આવે નામ બોલતી એપ

ફોન આવે તો નામ બોલતી એપ : જેનો ફોન આવેશે તેનું નામ અને નંબર બોલશે આ એપ CALLER NAME ANNOUNCER APP

ફોન આવે નામ બોલતી એપ

જેનો ફોન આવશે તેનું નામ અને નંબર બોલશે આ એપ CALLER NAME ANNOUNCER APP આજના ડીજીટલ યુગમાં નાનામનાની વસ્તુઓમાં ટેકનોલોજી નોભરપુર ઉપયોગ કરવામાં આવે છે આ ડીજીટલ યુગમાં ગૂગલ પ્લેસ્ટોરઉપર એક ખૂબ જ મજાની અને અત્યંત ઉપયોગ એપ્લિકેશન આપવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ છે “કોલર નેમ એનાઉન્સર એપ”. આ એપ્લિકેશનમાં ગજબ ના ફીચર આપવામાં આવેલા છે. જ્યારે પણ તમારા ફોનમાં કોઈનો ફોન આવશે ત્યારે આ એપ્લિકેશન તેનું નામ બોલશે. તમારે વારંવાર ફોન જોવાની જરૂર નહીં પડે. તમારો ફોન જ બોલશે કે કોનો ફોન આવી રહ્યો છે.

જેનો ફોન આવશે તેનું નામ અને નંબર બોલશે આ એપ

કોલર નેમ એનાઉન્સર એપ અજાણ્યા મોબાઇલ નંબરને પણ ઓળખી બતાવે છે જેનો ફોન આવશે તેનું નામ અને નંબર બોલશે આ એપ તમને કોલ કરનારી વ્યકિત ના મોબાઈલ નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટ માં ન હોય તો પણ આ એપ તેને ઓળખી બતાવે છે જેથી તમને ખબર પડે કે તમને કોણે કોલ કર્યો છે. કોલર નેમ એનાઉન્સર એપ 5.1 કે તેનાથી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપ માત્ર 12MB ની સાઈઝ ધરાવે છે. પરંતુ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ 40MB થી 50MB ની આસપાસ જગ્યા રોકે છે. અત્યાર સુધી આ એપને એક કરોડથી પણ વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. Play store ઉપર આ એપ્લિકેશન ને 4.2 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે.

ફોન આવે નામ બોલતી એપ

નહી પડે આ એપ્લીકેશન ગૂગલ પ્લેસ્ટોર ઉપર એકદમ ફિ માં પ્રોવાઇડ કરવામાં આવે છે હેન્ડ્સ-ફિ પ્રો એકદમ ઝડપી સૌથી સારી ખૂબ જ ઉપયોગી અને સો ટકા મફત એપ્લીકેશન છે દરેક વ્યકિત જે આ ડિજિટલ યુગમાં સ્માર્ટ બનવા માંગે છે તેમના માટે આ સ્માર્ટ એપ્લીકેશન ખૂબ જ ઉપયોગી છે જો તમે યોગ્ય સ્થળે ના હોય અને આ એપ્લીકેશન દ્રારા અપાતી સુવિધા સાંભળવા માંગતા ન હોય તો આ સિસ્ટમને બંધ કરવા માટેના વિકલ્પો પણ આપવામાં આવે છે

એપ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો

CALLER NAME ANNOUNCER APP

જયારે તમે ડ્રાઇવિંગ કરી રહ્યાં હોય અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યાં હોય, ત્યારે આ એપ ખૂબ જ ઉપયોગી સાબિત થશે
મોબાઇલની ડિસ્પ્લે પર જોયા વગર જ કોનો કોલ કે મેસેજ આવે છે તે તમને ખબર પડી જશે.
અજાણ્યા મોબાઈલ નંબરોને પણ ઓળખી બતાવશે.
આ એપ નું ફંક્શન કાર્ય તમે તમારી સગવડતા મુજબ ચાલુ બંધ કરી શકો છો.
મિસ્ડ કોલ, ડાઈલ્ડ કોલ અને રિસીવ્ડ કોલ ને સંગ્રહ કરવાના અને કોલ બેક કરવાના ઓપ્શન પણ આપેલા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment