અમદાવાદ મહાનગરપાલિકા : અમદાવાદમાં ધો.10 પાસ ભરતી ઉમેદવારો માટે કાયમી નોકરીની

અમદાવાદ મહાનગરપાલિકા 2025

અમદાવાદ મહાનગરપાલિકા 2025 : મદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સહાયક ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા,

અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની અગત્યની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચ

અમદાવાદ મહાનગરપાલિકા 2025

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે અમદાવાદમાં કાયમી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં સહાયક ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટની કુલ 58 જગ્યા ભરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સહાયક ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માહિતી

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટસહાયક ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર
જગ્યા58
વિભાગફાયર વિભાગ
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ27-3-2025
ક્યાં અરજી કરવીwww.ahmedabadcity.gov.in

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની

કેટેગરીજગ્યા
બિન અનામત26
અનુ.જાતિ4
અનુ.જનજાતિ8
સા.શૈ.પ.વ.15
આ.ન.વ.5

શૈક્ષણિક

  • એસ.એસ.સી. પાસ અને 6 મહિનાનો ફાયરમેનનો કોર્ષ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી અથવા આઈ.ટી.આઈ. કોલેજમાંથી પાસ કરેલો હોવો જોઈએ.
  • ફાયરમેન તરીકેનો પાંચ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અને ડ્રાઈવનો ટ્રેડ ટેસ્ટ પાસ કરેલો હોવો જોઈએ.
  • પમ્પ ઓપરેશનની સંપૂર્ણ જાણકારી ધરાવતો હોવો જોઈએ.
  • હેવી પેસેન્જર, હેવી ગુડ્સ વ્હીકલનું લાયન્સ ત્રણ વર્ષ જૂનું હોવું જોઈએ.
  • તમામ વાહનો ચલાવવાની જાણકારી તેમજ પ્રાથમિક રીપેરીંગની જાણકારી હોવી જોઈએ.
  • ટ્રેડ ટેસ્ટમાં પાસ થવું ફરજિયાત છે
  • સીલેક્શન થઈ ગયા પછી ત્રણ માસ વર્કશોપમાં ટ્રેનિંગ લેવાની રહેશે.
  • રોસ્ટરના નિયમો અને સિનીયોરીટી લીસ્ટના આધારે કાર્યવાહી કરવાની રહેશે.

શારીરિક લાયકાત

  • ઉંચાઈ – ઓછામાં ઓછી 165 સે.મી.
  • મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે ઓછામાં ઓછી 162 સે.મી
  • વજન- ઓછામાં ઓછું 50 કીગ્રા
  • છાતી – ફુલાવ્યા વગર – 76 સે.મી. ફુલાવ્યા બાદ – 81 સે.મી
  • આખની અન્ય ખામી જેવી કે કલર બ્લાઈન્ડનેશ અને ત્રાંસી આંખ ન હોવી જોઈએ.
  • D.C.O. તરીકેની ફરજ બજાવવામાં બાધારૂપ કોઈપણ જાતની ખોડ ખાંપણ ન હોવી જોઈએ. જેવી કે ફ્લેટ ફીટ, નોકવીઝ, પીઝીયન ચેસ્ટ, ખૂંધ, અસામાન્ય શારીરિક વર્તણુક બહેરાશ

પઘાર ધોરણ

  • આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ સુધી 26,000 ફિક્સ પગાર મળશે
  • ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનના આધારે લેવલ-4 પે મેટ્રીક્સ, ₹25,500-₹81,100 ગ્રેડમાં બેઝીક અને નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં પણ મળશે.

વય મર્યાદા

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે વયમર્યાદામાં છૂટ મળશે.

અરજી કેવી રીતે કરવી

  • અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
  • અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
  • અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
  • અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
  • ઉમેદવારોએ અરજી તારીખ 5 ફેબ્રુઆરી 2025ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે

Join WhatsApp

Join Now

Leave a Comment