JEE મેઈનનું પરિણામ જાહેર : JEE મેઈનનું પરિણામાં 24 વિધાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાત છે
JEE મેઈનનું પરિણામ જાહેર
આન્સર કી અને JEE એડવાન્સ માટે કટ- ઓફ પણ જાહેર કારયા છે નેશનલ ટેસ્ટીગ એજન્સીએ JEE મેઈન્સની સેશન -2ની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી આન્સર કી વેબસાઈટ મુકવામાં આવી છે jeemain.nta.nic.in પર જોવા મળશે આ વખતે દેશના 24 વિધાર્થીઓ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે ગુજરાત 2 અને રાજથાન 7 સોથી વધુ છે આન્સરક કી અને JEE એડવાન્સ્ડ માટે કટ -ઓફ પણ જાહેર કરવામાં આવે છે
આ પણ વાચો : મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મિ બોન્ડ યોજનાના લાભો પાત્રતા ઓનલાઈન અને ઓફલાઈન કેવી રીતે અરજી કરવી
19 એપ્રિલ પરિણામ જાહેર કરવાની પણ જાહેરત આવી છે એન્જિનયરિગના પ્રવેશ માટે પરીક્ષા મહત્વની હોય છે 10 લખા ઉમેદવારો તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર આઈઆઈટી,એનઆઈટી અને આઈઆઈટીમાં પ્રવેશ મળશે જેઈઈ મેઈન્સની પરીક્ષા 2,3,4,7 અને 8 એપ્રિલે યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે એનટીએ દ્વારા આન્સર કી મુકાયા બાદ પાછી ખેંચી લેવામાં આવી હતી.
100 પર્સન્ટાઈલ મેળવ્યા વિધાર્થીઓ
