મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મિ બોન્ડ : ગરીબ અને પછાત વર્ગોના લાભ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી નવીન યોજનાઓમાં, હાલમાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આવી
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મિ બોન્ડ
ગરીબ અને પછાત વર્ગાના લાભ માટે રાજ્ય સરકાર દ્રારા અમલમાં મુકવામાં આવતી નવીન યોજનાઓમાં હાલમાં સરકાર દ્રારા ચલાવવામાં આવી રહેલી આવી જ એક નાણાકીય સરકારી યોજના મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મિ બોન્ડ યોજના છે આ યોજના હેઠળ બાધકામ કામદારોના ઘરે પુત્રીના જન્મ તારીખથી એક વર્ષની અંદર અરજી કરવામાં આવે તો પુત્રીના નામે ₹25,000 નો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મિ બોન્ડ જારી કરવામાં આવે છે અને પુત્રી 18 વર્ષની થાય ત્યારે બોન્ડની રકમ ઉપાડી શકાય છે આ યોજનાનો હેતુ બાંધકામ કામદરોની પુત્રીઓના શિક્ષણ અને લગ્ર ખર્ચને પહોચી વળવાનો છે આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલા દસ્તાવેજોની જરૂર છે? ઉપરાંત, આ યોજના હેઠળ મંજૂરી પ્રક્રિયા વિશેની બધી માહિતી આ લેખમાં આપવામાં આવી છે. આભાર
વિહંગાવલોક્ન : મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મિ બોન્ડ
યોજનાનું નામ : મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મિ બોન્ડ
વિભાગ : ગુજરાત મકાન અને બાંધકામ શ્રમ કલ્યાણ
બોર્ડ યોજના : મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મિ બોન્ડ યોજના
રજ્ય : ગુજરાત
વર્ષ : 2025
સહાય : રુ 25,000
અરજી: ઓનલાઈન
લાભાર્થી : ગુજરાત બાંધકામ શ્રમિકોની પુત્રી
હેતુ : પુત્રીના શિક્ષણ અને લગ્ન ખર્ચને પહોચી વળવા
વેબસાઈટ : www.sanman.gujarat.gov.in
લાભો
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મિ બોન્ડ યોજના બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ કલ્યાણ બોર્ડમાં નોધાયેલા બાંધકામ શ્રમીકની પુત્રીના નામે રુ 25,000 ની રકમ આપવામાં આવે છે આ રકમ પુત્રી 18 વર્ષની ઉમર પૂણ કર્યા પછી ઉપડી શકે છે પુત્રીના જન્મના કિસ્સામાં મુખ્યમત્રી ભાગ્યલક્ષ્મિ બોન્ડ યોજનાનો લાભ લેવા માટે બેકબોન્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ અને અપલોડ કરવું પડશે
આ પણ વાંચો : Summer Vacation Date 2025 In Gujarat : ઉનાળુ વેકેશનની તારીખ જાહેર, ૩૫ દિવસનું વેકેશન રહેશે
પાત્રતા
જરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર રહેશે.
બાંધકામ શ્રમિકો બાળકીના જન્મના કિસ્સામાં યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે.
આ યોજનાનો લાભ એક બાળકી સુધી આપવામાં આવે છે.
આ અરજી ફોર્મ જન્મથી 12 મહિનાની અંદર ભરવાનું રહેશે.
બાળકના જન્મથી 1 વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
જરૂરી દસ્તાવેજો
બાંધકામ કામદારોનું ઓળખપત્ર ,જાતિ પ્રમાણપત્ર , જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બોન્ડ મેળવવા માટે ફોર્મ,બેક પાસબુક, રેશન કાર્ડ, એફિડેવિટ
અરજી : ઓનલાઈન
અરજદાર સન્માન પોર્ટલની મુલાકાત લઈ શકે છે
www.sanman.gujarat.gov.in
હોમ પેજ પર, ‘લોગિન ટુ પોર્ટલ’ ટેબ હેઠળ, ‘કૃપા કરીને અહીં નોંધણી કરો’ પર ક્લિક કરો.
બધી ફરજિયાત માહિતી દાખલ કરો અને પછી ‘નોંધણી કરો’ પર ક્લિક કરો.
સફળ નોંધણી પછી, અરજદારો તેમના વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરી શકે છે.
હવે, જરૂરી બધી વિગતો દાખલ કરીને તમારી પ્રોફાઇલ અપડેટ કરો અને ‘અપડેટ’ પર ક્લિક કરો.
‘બાંધકામ કાર્ય ફોર્મ’ પસંદ કરો અને ફોર્મમાં બધી ફરજિયાત માહિતી ભરો.
બધા સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો, નિયમો અને શરતો સાથે સંમત થાઓ, અને ફોર્મ સબમિટ કરો.
અરજી સબમિટ થઈ ગયા પછી, એક અરજી નંબર જનરેટ થાય છે જે ભવિષ્યના સંદર્ભ માટે રાખી શકાય છે
ગુજરાત હાઉસિંગ અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ગુજરાત હેઠળ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અરજીઓ કરી શકાય છે. ઓફલાઇન અરજી માટે, જિલ્લાના શ્રમયોગી કલ્યાણ બોર્ડના કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે
Apply Online: Click Here