વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન ભરતી 2025 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન 2025

વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન 2025 : વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન વિવિધ પોસ્ટ ઓનલાઈન અરજી કરો

વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન 2025

વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે વિગતવાર સુચના અને ફોર્મ ભરવાની માહિતી માટે આ લેખ ધ્યાનથી વાચો લેખમાં ફોર્મ કેવી રીતે ભરવું શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સ્થાન વગેરે માહિતી વ્યવસ્થિત અને વિગતવાર આપવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોપોરેશન 2025

સંસ્થાનું નામવડોદરા મ્યુનિસિપલ કોપોરેશન
પોસ્ટવિવિધ પોસ્ટ
જગ્યા07
પગાર26000
નોકરીવડોદરા
વેબસાઈટ vmc.nic.in

પોસ્ટસનું નામ

  • તાલીમ અધિકાર
  • સ્ટોર સુપરિન્ટેન્ડેન્ટ
  • મટીરીયલ ઓફિસર ખરીદી
  • ડીટીપી ઓપરેટર
  • બાઈન્ડર
  • સહાયક મશીન મેન

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.

આ પણ વાંચો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 360 ડિગ્રી અદભુત નજારો

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા
અરજી કરનારા તમામ ઉમેદવારોની યોગ્યતાના આધારે નિમણૂક કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી
ઉમેદવારોએ ફક્ત www.vmc.nic.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ ૧૨/૦૪/૨૦૨૫ છે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૨૫ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment