પંચાયત સીજન 4 : ફૂલેરા ગામની સ્ટોરી જલ્દી જોવા મળેશે પંચાયત નવી સીજન

પંચાયત સીજન 4

પંચાયત વેબ સીરીજની 4 : સરળ છતાં શાનદાર સ્ટોરી અદભુત અભિનય અને સુદર ગામડાની દુનિયાએ દરેકના દિલ જીતી લીધા સીઝન 4 માં, વધુ નાટક, હાસ્ય અને ભાવનાત્મક ક્ષણો હશે, જે ફુલેરાની આ દુનિયાને ચાહકોની નજીક લાવશે.

પંચાયત સીજન 4

ચાહકો માટે એક સારા સમાચાર છે. પ્રાઇમ વિડિયોએ આખરે પંચાયત સીઝન 4 ની જાહેરાત કરી છે. 2020 માં શરૂ થયેલી આ વેબ સિરીઝના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે આ ખાસ ભેટ મળી છે. જલ્દી તમને ફરી એકવાર ગામની એ જ અદભુત સ્ટોરી તમારા મનપસંદ પાત્રોની મનોરંજક સફર જોવા મળશે. આ વેબ સિરીઝ ત્રણ પુરસ્કાર વિજેતા અને ખૂબ જ વખાણાયેલી સીઝન પછી, પંચાયતે ચાહકોની પ્રિય વેબ સિરીઝ તરીકે સાબિત થઇ છે.

બ સિરીઝ પંચાયત એક કોમેડી-ડ્રામા છે, જે અભિષેકની વાર્તા દર્શાવે છે. અભિષેક એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, જે મર્યાદિત નોકરીના કારણે, યુપીના એક દૂરના ગામમાં પંચાયત કચેરીમાં સચિવની નોકરી સ્વીકારે છે. હવે આવનારી સીઝનમાં, અભિષેક, પ્રધાનજી અને ફુલેરાના સુંદર લોકો કેવી રીતે નવા પડકારોનો સામનો કરે છે અને રસપ્રદ સ્ટોરીમાં ફસાઈ જાય છે તે જુઓ.

આ ખાસ વાચો : રેલ્વે ભરતી 2025 : રેલ્વે ભરતી ધોરણ 10પાસ અને ITI ઉમેદવાર માટે સરકારી નોકરી

પંચાયત સિઝન 4 માં જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ ઝા સહિત સમાન પ્રિય સ્ટાર કાસ્ટની વાપસી જોવા મળે છે. પંચાયત સીઝન 4 નું નિર્માણ ધ વાયરલ ફીવર દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ દીપક કુમાર મિશ્રા અને ચંદન કુમારે કર્યું છે, જ્યારે ચંદન કુમારે તેની સ્ટોરી લખી છે. દિપક કુમાર મિશ્રા અને અક્ષત વિજયવર્ગીયનું ડિરેકશન છે

Join WhatsApp

Join Now

Leave a Comment