RCB VS GT IPL 2025 : ipl 2025 આરસીબી સામેં ગુજરાત ટાઇટન્સનો 8 વિકેટે જીત RCB પ્રથમ હાર

RCB VS GT IPL 2025

RCB VS GT IPL 2025 : ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ ગુજરાતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

RCB VS GT IPL 2025

બોલર શાનદાર પ્રદર્શન અને જોશ બટલર ૭૩ રન સાઈ સુદર્શન ૪૯ રન બનાવા મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 17.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે. આરસીબીનો આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે

શરુ વાતમાં rcb કોહલી ૭ રન બનવી ને આઉટ ત્ત્યાર બાદ પડીક્કલ 4 રને આઉટ લિવિંગસ્ટોન 54 રને આઉટ ટીમ ડેવિડના 32 રન rcb 20 8 વિકેટ 169 રન બનાવા

મોહમ્મદ સિરાજ 3 વિકેટ લીધી સાંઈ કિશોર 2 વિકેટ અને રાસિદખાન ઈશાંત શર્મા પ્રસિદ્ધ કૃષ્ણા 1 વિકેટ લીધી

ગુજરાત 32 રને પ્રથમ વિકેટ ગિલ 14 રન બનાવીને આઉટ ત્યાર પછી સાઈ સુદર્શન અને જોશ બટલર 75 રનની ભાગીદારી થઈ 170 રન 2 વિકેટ

Join WhatsApp

Join Now

Leave a Comment