Krrish 4 : ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની શકે છે ક્રિશ 4

Krrish 4

Krrish 4 : ક્રિશ 4 ના બજેટને લઈને દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મનું બજેટ 700 કરોડ રુપિયા જો આ હકીકત સાચી નીકળે છે તે ભારતની સૌથી વધુ બજેટવાળી ફિલ્મ બની જશે.

Krrish 4

Krrish 4 :   ક્રિશ ફ્રેન્ચાઈઝીનો 4 ભાગ લઈને આવી રહ્યા છે. જેમાં હૃતિક રોશન મુખ્ય એક્ટર હશે. ક્રિશ 4 ના શુટિંગને લઈને રાકેશ રોશને મહત્વની અપડેટ આપી છે. રાકેશ રોશન એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ક્રિશ 4 લગભગ તૈયાર છે. હું ટુંક સમયમાં તેની જાહેરાત કરીશ.

 સૌથી મોટા બજેટવાળી ફિલ્મ

ક્રિશ 4 ના બજેટને લઈને દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મનું બજેટ 700 કરોડ રુપિયા છે  જો આ હકીકત સાચી નીકળે છે તે ભારતની સૌથી વધુ મોંધી ફિલ્મ બની જશે. આ પહેલા રેકોર્ડ કલ્કિ 2898 ઈડી 600 કરોડમાં નિર્માણ પામી હતી.

  • ક્રિશ 4 – 700 કરોડ (અંદાજિત બજેટ)
  • કલ્કી 2898 ઇડી (2024) – 600 કરોડ રૂપિયા
  • પુષ્પા (2024) – 500 કરોડ રૂપિયા
  • સાહો (2019) -350 કરોડ
  • ઠગ્સ ઓફ હિન્દુસ્તાન (2018) – 300 કરોડ રૂપિયા
  • દેવરા: ભાગ 1 (2024) – 300 કરોડ રૂપિયા
  • બાહુબલી: ધ કન્ક્લુઝન (2017) – 250 કરોડ રૂપિયા
  • પદ્માવત (2018) – 215 કરોડ રૂપિયા

Join WhatsApp

Join Now

Leave a Comment