United Way Of Baroda: યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024 કઈ રીતે કરશો

United Way Of Baroda

United Way Of Baroda: યુનાઇટેડ વે ઓફ બરોડા (વડોદરા)ને ગરબા નગરી કેહવું ખોટુ નથી, વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024 શરુ થઇ ગયેલ છે.

યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024: United Way Of Baroda માં ગરબે ઘુમવા માટેના પાસનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ થઇ ગયેલ છે. વડોદરાના ગરબા વિશ્વમાં પ્રખ્યાત છે અને ગુજરાતીઓ દરેક તહેવારમાં ગરબા રમવાનું ભૂલતા નથી. કોઈ પણ પ્રસંગોમાં એ નાના પ્રસંગ હોય કે મોટા ગરબે ઘુમીને આનંદ જરૂર માણે છે.

United Way Of Baroda

નવરાત્રી 2024 ની હવે મહિનોજ બાકી રહ્યો છે ત્યારે વડોદરાના ખેલાયાઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. વડોદરાના વિશ્વવિખ્યાત ગરબા એવા યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024 શરુ થઇ ગયેલ છે. એ સિવાય વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF) તેમજ અન્ય આયોજકો દ્વારા નવરાત્રી 2024 ની તૈયારી ચાલી રહી છે.

યુનાઇટેડ ગરબા મહોત્સવ 2024

ખેલૈયાઓ પોતાનું રજિસ્ટ્રેશન યુનાઇટેડ વે ઓફ બરોડાની ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. યુનાઈટેડ વે મા ગરબા રમવું એ જીવન ભર યાદ રહે તેવું સંભારણું બનીને રહેતું હોય છે. ખાસ કરીને વહેલા તે પહેલાં ધોરણે પાસ મેળવતા હોવાના કારણે જો વિચાર કરવામાં અટવાયા તો યુનાઈટેડ વે માં રમવાનો મોકો ચુકી જવાય તો નવાઈ નહિ.

આ પણ ખાસ વાંચો:

યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024

આ વર્ષે ખેલૈયાઓનો ઉત્સાહને જોતા ગરબા આયોજકો પણ ગરબા પ્રેમીઓને અત્યાધુનિક સુવિધા પૂરી પાડવા માટે કામે લાગી ગયા છે. વડોદરા શહેરના ગરબા દેશ દુનિયામાં વખણાય છે એ આપણે સૌ જાણીએ છીએ, તેમાં પણ અતુલ પુરોહિત ના કોકિલા કંઠથી ગવાતા ગરબાની મોજ કાઈક અલગ જ હોય છે. ત્યારે આ વર્ષે વડોદરા વાસીઓને કઈક નવું આપવાના નેમ સાથે ગરબા આયોજકો પણ મેદાને ઊતરી ગયા છે.

United Way of Baroda Garba Registration 2024

United Way Of Baroda
United Way Of Baroda

વડોદરામાં વિવિધ આયોજકો દ્વારા યોજાતા ગરબાના પાસની કિંમતની વાત કરીએ તો યુનાઇટેડ વે ગરબા દ્વારા પુરુષ પાસના 18 ટકા GST સાથે 4926 રૂપિયા છે જ્યારે મહિલા પાસના – 1175 રૂપિયા છે. જ્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF) દ્વારા પુરુષ પાસના – 2500 રૂપિયા અને એમ એસ યુનિ.ના વિધાર્થી માટે – 2000 રૂપિયા છે જ્યારે મહિલા પાસના – 300 રૂપિયા અને એમ એસ યુનિ.ની વિધાર્થીનીઓ માટે – 250 રૂ. પાસના છે.

યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024 કઈ રીતે કરવું ?

ખેલૈયાઓ પોતાનું રજિસ્ટ્રેશન યુનાઇટેડ વે ઓફ બરોડાની ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024 માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024 માટે ઓફિશ્યલ વેબસાઈટ https://unitedgarba.com/ છે.

યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવ 2024 કઈ તારીખથી શરુ થાય છે?

યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવ 3 ઓક્ટોબર 2024 થી શરુ થાય છે.

યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવ 2024 માટે પાસની કીમત કેટલી છે?

યુનાઇટેડ વે વે ઓફ બરોડા ગરબા દ્વારા પુરુષ પાસના 18 ટકા GST સાથે 4926 રૂપિયા છે જ્યારે મહિલા પાસના – 1175 રૂપિયા છે

Join WhatsApp

Join Now

Leave a Comment