આ 5 શાકભાજી ખાવાનું શરુ કરી દો, નબળાઈ થશે દૂર
પાલક આયર્નનો સૌથી શાનદાર સ્ત્રોત માનવામાં આવે છે, પણ તેમાં વિટામિન બી12 પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે
બીટમાં આયર્ન, ફાઈબર, પોટેશિયમની સાથે સાથે વિટામિન બી12નો પણ શાનદાર સ્ત્રોત છે. બીટમાં પ્રચૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ અને કેલ્શિયમ પણ જોવા મળે છે.
કોળા કેટલાય પ્રકારના હોય છે અને તેમાંથી એક બટરનટ સ્ક્વૈશ સૌથી બેસ્ટ હોય છે.
મશરૂમમાં ભરપૂર માત્રામાં વિટામિન બી12 જોવા મળે છે. એટલું જ નહીં, મશરૂમ એક કવક પ્રજાતિની શાકભાજી છે.
બટાટામાં સ્ટાર્ચની માત્રા વધારે હોય છે, અને વિટામિન બી12 અને વિટામિન એ અને ડી જેવા પર્યાપ્ત પોષક તત્વો હોય છે.
વિટામિન બી12 શરીર માટે એક જરૂરી તત્વ છે. આ એક પાણીમાં ધુલનશીલ વિટામિન છે.
આ વિટામિનની કમીથી કેટલીય ગંભીર શારીરિક સમસ્યાઓ જેવી કે ભૂખની કમી, કબજિયાત થવી, વજન ઘટવું, હાથ-પગ ખોટા પડી જવા વિગેરે